નોરા ફતેહીની બોલ્ડ અને બ્યુટીફૂલ અદાઓ

નોરા ફતેહી (Nora Fatehi) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. સોશિયલ મીડિયા પર નોરા ફતેહી ખૂબ જ સુંદર અને હોટ ફોટોઝ શેર કરે છે

 ફેશન ક્વીન નોરા અભિનય અને ડાન્સ (Nora Fatehi Dance) ની સાથે સાથે પોતાના ડ્રેસિંગ (Nora Fatehi Dress)  સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. બોલીવુડ અભિનેત્રી (Bollywood Actress) ફ્લોરલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. નોરા ફતેહીએ ઓફ શોલ્ડર સફેદ ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં નોરા ફતેહી બાર્બી ડોલ જેવી લાગી રહી છે.

નોરા ફતેહીએ પીળા કલરના ફ્લાવર પ્રિન્ટ વાળો ડ્રેસ પહેર્યો છે. ડાન્સિંગ ક્વીન નોરાએ આ ડ્રેસ સાથે ન્યૂડ કલરનો મેકઅપ કર્યો છે અને હુસ્નનો જાદુ પાથરી રહી છે. ‘નાચ મેરી રાની’ ગીતના પ્રમોશન દરમિયાન નોરા ફતેહીએ આ ડ્રેસ પહેર્યો હતો.

નોરા ફતેહી કલરફુલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. નોરા ફતેહીએ આ લુક સાથે મલ્ટીકલર કો-ઓર્ડ સેટ કર્યો છે જે, ડે ટાઈમ આઉટિંગ માટે એકદમ પરફેક્ટ છે

નોરા ફતેહી વાઈન કલરના ડ્રેસમાં ખૂબ જ બ્યુટીફૂલ લાગી રહી છે. ઓપન હેર સ્ટાઈલ સાથે નોરા ફતેહી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ ડ્રેસ સાથે નોરા ફતેહીએ લાઈટ મેકઅપ કર્યો છે.

નોરા ફતેહીએ ચિક નિયોન યેલો મિડી ડ્રેસમાં ફોટો શેર કર્યો છે. નોરાએ આ ડ્રેસ સાથે ગોલ્ડ હૂપ ઈયરિંગ્સ પહેરી છે અને સાથે મિની ફ્લેપ બેગ રાખી છે. નોરા આ લુકમાં ખૂબ જ ચાર્મિંગ અને બ્યુટીફૂલ લાગી રહી છે.

નોરા ફતેહી વ્હાઈટ કટઆઉટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આ ડ્રેસમાં નોરા પોતાના કર્વ્ઝ ફ્લોન્ટ કરી રહી છે. ડાન્સિંગ ક્વીને આ ડ્રેસ સાથે વ્હાઈટ હીલ્સ પહેર્યા છે અને ઓપન હેર સ્ટાઈલ રાખી છે.

કિયારા અડવાણીએ કેરી કર્યો આ લુક, હાઈ સ્લિટ ગાઉનમાં વધાર્યો ઇન્ટરનેટનો પારો જાનવા આહિયા ક્લિક કરો